ટ્રુથ બિહાઇન્ડ લવ - 40

(118)
  • 6.1k
  • 9
  • 3.1k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-40 સ્તુતિ ફાઇવ સ્ટાર હોટલમાં આવી. મી.વિશ્વનાથ સાથે એણે વાતચીત શરૂ કરી. એને રૂમ સુધી મોકલનાર બાલું સાથે વાત કર્યા પછી એ રૂમમાં ગઇ હતી અને રૂમમાં જતાં પહેલાં મોબાઇલ ચાલુ કર્યો સાથે સાથે રેકોર્ડીંગ ઓન કરીને અંદર ગઇ હતી. મી. વિશ્વનાથે એને બધી વાત સમજાવી હતી કંપનની ટુર હતી કુલ 60 જણાં જવાનાં હતાં એમાં 30/20 અને છેલ્લા 10 ડીરેકટર્સ વિગેરે એમ 60 જણાં બધાને એમનાં સ્ટેટ્સ પ્રમાણે ફલાઇટ, હોટલ અને રૂમ ફાળવવાનાં હતાં બધાંજ સીંગાપુર જવાનાં હતાં. એમની ચર્ચામાં વિશ્વનાથન સાથે રૂમમાં રહેલાં જાબાન બાલ્કનીમાં જતો રહેલો થોડીવાર પછી પાછો આવીને એ સ્તુતિને ઓફર કરવા લાગ્યો