થાર મરૂસ્થળ (ભાગ-૨૧)

(27)
  • 2.6k
  • 1
  • 1.2k

છઠ્ઠો દિવસ સવારે 6:30----------------આજે રેગીસ્તાનમાં છઠ્ઠો દિવસ હતો બધાને ગમે તે રીતે આ રેગીસ્તાનમાંથી હવે બહાર નીકળવું હતું.મિલન આપણે હવે જલ્દી અહીંથી નીકળવું જોઈએ.હા,મહેશ આજે આપણા શરીરમાં પણ થોડી શક્તિ પણ છે.આપણે જલ્દી નીકળી જવું જોઈએ.સિસકારા મારી રીતે ના અવાજ હજુ પણ સંભળાઇ રહ્યા હતા મહેશ અને જીગર જમણી બાજુ જવાનું ટાળ્યું જે તરફ અવાજ આવી રહ્યા હતા એ જ તરફ થોડી ડાબી બાજુ ચાલવાનું નક્કી કર્યું હજી તો ચાલવાનું શરુ જ કર્યું હતું ત્યાં જ સોનલે બૂમ પાડી.બધા જ એક સાથે ત્યાં દોડી ગયા મહેશ અને સોનલ સૌથી આગળ ચાલી રહ્યા હતા જેવી સોનલે બૂમ પાડી ત્યાં જ બધા