ક્યારેક તો મળીશું - ભાગ ૧૮

(46)
  • 4.2k
  • 1
  • 1.5k

માહીએ VJS ને મેસેજ કર્યો. "શું એકબીજાને પ્રેમ કરવા ફક્ત વિશ્વાસની જ જરૂર છે? I mean કે અમુક સમયે એકબીજાને થોડુંક સમજવાની અને સમજાવવાની પણ જરૂર હોય છે...રાઈટ...?"VJS :- "તમારી વાત એકદમ સાચી છે... હું તમને કંઈક પૂછી શકું?"માહી:- "હા..."VJS :- "જીવનમાં કંઈ પ્રોબ્લેમ છે? તમે ઈચ્છો તો તમારી પ્રોબ્લેમ મારી સાથે શેર કરી શકો."માહીએ થોડી વાર વિચાર કર્યો. પછી VJS ને મેસેજ કર્યો "actually પ્રોબ્લેમ છે પણ તમે મારા માટે અજાણ્યા છો."VJS :- "It's ok...તમારી વાત પણ સાચી છે. I understand...."માહીએ વિચાર્યું કે સ્પષ્ટ શબ્દોમાં તો હું નહિ કહું પણ આડકતરી રીતે તો મારી પ્રોબ્લેમ જણાવી જ શકું