જીવનનું સત્ય અને નિયમ પરિવર્તન છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. સૃષ્ટિનું સત્ય છે. પરિવર્તન એ પુનરાવર્તન નથી. પરતું કેટલીક વાર એમ પણ બને છે. પરિવર્તન જીવનમાં અનિવાર્ય છે. જો રાત પછી દિવસ હોય અને પછી રાતનું પરિવર્તન થયા કરે તો પરિવર્તન જ સત્ય છે. એને અનુસરો અને જીવન બદલતા રહો. પરિવર્તન વગર જીવનની મજા જ નથી. સાવ બોર થઇ જાય બધું. જીવનને એવરગ્રીન રાખવા અને અlપણે પણ તરો તાજા રહેવું હોય તો પરિવર્તનના કુદરતી નિયમને અનુસરો.. સદા બહાર થવું છે ? બસ પરિવર્તનનો સિદ્ધાંત સમજો અને અમલમાં મુકો. પરિવર્તન એટલે પુનરાવર્તન એવું