વેલેન્ટાઈન ડેના દિવસે ફેલાતી અફવાઓની સત્ય...!!!

(20)
  • 2.9k
  • 3
  • 780

વેલેન્ટાઈન ડેના દિવસે ફેલાતી અફવાઓની સત્ય...!!!લે. નીરવ પટેલ "શ્યામ"14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે, પ્રેમીઓનો દિવસ, પ્રેમનો દિવસ. આ દિવસે ઘણા લોકોની પ્રેમ કહાણીનો આરંભ થતો હોય છે તો ઘણા દિલ તૂટતાં પણ હોય છે, ઘણા સમયથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે જેને આ દિવસ માટે રોષ હોય છે, ઈર્ષા હોય છે અને એ લોકો આ દિવસનો વિરોધ પણ કરે છે, પ્રેમીઓને મળતા અટકાવે છે તો કોઈપણ રીતે તેમને હેરાન કરવાના કાવતરા કરતા હોય છે.આ દિવસે એક ખાસ વાત જોવામાં આવે છે, કે ઘણા લોકો આ દિવસને શહીદ દિવસ તરીકે માને છે, અને દેશના