સોશ્યલ મીડિયા સહજ જીવન જીવવા ના નિયમ

  • 4.3k
  • 1
  • 1.2k

જય વસાવડા મામા એ જે સરળ રીતે સોશ્યલ મીડિયા સાથે જીવન જીવવાની ટિપ્સ ગુજરાત સમાચારમાં તેમની કોલમમાં મૂકી છે તે જ ટિપ્સ સાથે મારી થોડી સમજણ ઉમેરીને વાત અહીં રજૂ કરું છું.(#MMO} ૧. વચ્ચે વચ્ચે હોય એવા દેખાવું. ઉંમર કે અણઆવડત કે ચહેરો કે મૂડ કાયમ છુપાવવા નહિ.( મારી સમજણ - ક્યારેક ફિલ્ટર વગર જીવન જીવવું, મેકઅપ વગરનો ફોટો શેર કરવો, સફેદ વાળ સાથે શેર કરવો) ૨. જાત ભૂલી જઈએ એવા કોઈ માધ્યમવાચન કે લેખન, રમત કે સંગીત, ચિત્ર કે ધ્યાન, ફિલ્મ કે ફૂડ - બીજાને દેખાડવા નહિ, ખુદને સુધારવા પકડી રાખવા (મારી સમજણ - કોઈ એવો શોખ કેળવવો જે જાતને શોધવામાં મદદ