થાર મરૂસ્થળ (ભાગ-૨૦)

(22)
  • 3.5k
  • 1
  • 1.3k

શું તમને ગુફામાંથી ખજાનો પણ મળ્યો છે.મને ખબર હતી કે આ ગુફા કોઈ રાજા મહારાજા વખતની છે અહીં હીરા અને સોનામહોર હશે જ.એ જ તમે લઈ આવિયા છો ને?***************************************હા,માધવી હીરા અને સોનામહોરથી પણ કિંમતી વસ્તું આ ગુફામાંથી મળી છે.તમે ગુફામાં થોડા અંદર આવી અમને બહાર લાવવામાં મદદ કરો.હા,કેમ નહિ..!!!મહેશ કિશન અને માધવી ત્રણેય ગુફાની અંદર ગયા.વસ્તુંઓને બહાર લઈ આવવા માટેમદદ કરી.અહીં તો અંધારું છે.આની અંદર કોઈ સોનામહોર હોઈ એવું મને લાગતું નથી.માધવી આ રેગીસ્તાનમાં હીરા અને સોનામહોર કરતા પણ કિંમતી અત્યારે પાણી છે.અને આ ગુફામાંથી અમને એક પાણીનું કુંડ મળ્યું છે.એ કુંડામાંથી અમે આ માટલું પાણીનું ભરીને લાવીયા છીએ.માધવી મિલને