ટ્રુથ બિહાઇન્ડ લવ - 37

(112)
  • 5.6k
  • 5
  • 3k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-37 સ્તુતિ સવારે ચિંતા સાથે ઊંધી ગયેલી ચિંતા સાથે જ ઉઠી.. સ્તવનનો ફોન જ ના આવ્યો અને કરે છે તો લાગતો જ નથી ખબર નહીં કેમ ? શ્રૃતિની કાલની વાતો સાંભળીને થોડી હૈયા ધારણ થઇ કે એ સાવધ છે. ચિંતાનું કારણ નથી પણ જે રીતે અનારે કહ્યું છે એ પ્રમાણે એ કોઇ રીસ્ક શ્રૃતિ પાસે લેવા દેવા તૈયાર જ નહોતી એણે ઉઠીને જોયું શ્રૃતિ હજી ઊંઘે છે એણે એનો ફોન લઇને ચેક કરી કોઇ નવો મેસેજ નથી ને અત્યારે એણે બધી જ રીતે ફોન ચેક કર્યો એનાં વોટસઅપ કે બીજી એપ બધુ જ ચેક કર્યું. એક જ હતું