શિકાર : પ્રકરણ 24

(217)
  • 5.4k
  • 8
  • 3k

સામેની રાવ હોટેલના બીજા માળની બારીમાંથી અહીં સતત વોચ રાખીને બીજો ખબરી આલતુ બેઠો હતો. ખબરીઓના નામ ફાલતું, આલતુ, બેકાર એવા જ રખાતા એની પાછળના કારણ બહુ ગંભીર હતા. પહેલા અનુપ લોકો નીકળ્યા. એ લોકોએ ઘરની ગાડીમાં અનુપ લંકેશ સરફરાઝ અને રઘુ ચાર જણ નીકળ્યા. પછી થોડી વારે બીજા લોકો ટેક્સીમાં નીકળ્યા. પછી દીપ અને શીલા નીકળ્યા. દસ દસ મિનિટના અંતરે નીકળેલા આ બધાની ટીમમાં દીપ અને શિલાને પણ ખબરીએ અનુપ અને ટીમ્સના મેમ્બર જ ગણી લીધા કેમ કે દીપ પણ અનુપ જે દિવસે હોટેલમાં આવ્યો એ જ દિવસે એ જ સમયે હોટેલમાં આવ્યો હતો. અને અનુપ નીકળ્યો એ જ