અધુુુરો પ્રેમ - 14 - પ્રણયરાગ

(40)
  • 4.9k
  • 3
  • 2.7k

પ્રણયરાગપલક વીશાલ સાથે પોતાની પહેલી"મુલાકાત"સંતોષ જનક ન રહી.પોતાના મનમાં કેટલાય સવાલો હતાં પણ વાત અવળા પાટે ચડી ગ્ઈ. અને મનની વાત મનમાં જ રહી ગઈ.પલકને થયું કે પોતે કોઈ વણવિચાર્યુ પગલું તો નથી ભરી લીધું ને.સતત એના મનમાં ચિંતા ઘેરાઈ રહી.પરંતુ હવે કશું થઈ શકે તેમ પણ નહોતું. આ કોઈ એવું તો કામ નથીકે ન ફાવે તો બદલી નખાશે.જે કાઈ થયું છે એમાં પોતાની પણ સંમતિ એટલી જ હતી.સતત મુંજાયા કરે છે.આકાશ સાથે પોતાના ઘર તરફ આવે છે.ને પલકે અચાનક આકાશનને કહ્યું કે આકાશ ગાડી રોકીદે.જેથી આકાશે ગાડીને ઉભી રાખી.પલકે કહ્યું કે આકાશ સામે આઈસ્ક્રીમની દુકાને લ્હાવો લે મારે આઈસ્ક્રીમ