શિકાર : પ્રકરણ 22

(204)
  • 5k
  • 7
  • 2.9k

નિધિના ઘરની સામેના ફ્લેટની ત્રીજા માળની બારીમાંથી બાયનોક્યુલર તાકીને બેઠા માણસે આ દ્રશ્ય જોયું હતું. પહેલા તો અજાણ્યો માણસ જોઈને એને લાગ્યું કે કોઈ સોસાયટીનો માણસ હશે અથવા કોઈનું ઘર શોધવા આવ્યો હશે. પણ એણે બુલેટને જોયું હતું. સમીરને એ ઓળખતો ન હતો. પણ બુલેટને એ માણસ બરાબર ઓળખી ગયો હતો. 5656 નંબરનું સજાવેલું બુલેટ એના ધ્યાન બહાર ગયું નહિ. જેવો સમીર નિધિના ઘર આગળ ઉભો રહ્યો કે તરત જ એણે બાયનોક્યુલર હઠાવીને ફોન જોડ્યો. "હેલો સર." "બોલ ખબરી." "બુલેટ રોયલ એનફિલ્ડ 5656. અજાણ્યો માણસ છે પણ એકલો છે. અત્યારે પુરી તક છે." "ઓકે નજર રાખ." ફોન મુકતા જ મનુએ