૧૯૯૦મા યુરોપના હંગેરી નામના દેશનો એક યુવાન વિશ્વનો સૌથી શ્રેષ્ઠ પીસ્તોલ શુટર બનવાની ખુબજ ઈચ્છા ધરાવતો હતો. તેના માટે તે દિવસ રાત મહેનત પણ કરતો હતો. પોતાની આવી દ્રઢ ઈચ્છાશક્તી અને સખત મહેનતને કારણે તે દેશના ટોપ ટેન શૂટર્સમા સ્થાન મેળવી અનેક મોટા ખીતાબો પોતાને નામ કરી શક્યો હતો. હવે તેનુ સ્વપ્ન હતુ ૧૯૪૦ના ટોકિયો ઓલંપીક્સમા ગોલ્ડ મેડલ જીતવાનુ. પણ નશીબને કદાચ તે મંજુર ન હતુ. તેઓ જ્યારે આર્મી ટ્રેઇનિંગ લઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે એક હેન્ડ ગ્રેનેડ તેમના હાથમાજ ફુટી ગયો અને તેમણે એ હાથ ગુમાવી દીધો કે જે હાથે તેઓ શૂટિંગ કરતા હતા. આ રીતે તેમનુ