ટ્રુથ બિહાઇન્ડ લવ - 34

(116)
  • 4.9k
  • 11
  • 3k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-34 સ્તુતિ-સ્તવનને મૂકવા એરપોર્ટ આવી.. સ્તવનની ફલાઇટની થોડીવાર હતી સ્તુતિએ કહ્યું સારુ થોડીવાર કારમાં જ બેસીએ પ્લીઝ અંદર ગયાં પછી નજરો જ મળશે.... હાથ નહી... અને સ્તુતિની આંખોમાં સાગર આસુઓનો ખારો ઉભરાયો પણ યાદ મીઠી મીસ કરી રહ્યો. સ્તવને સ્તુતિની આંખમાં આંખ પરોવીને કહ્યું એય જાન કેમ ઓછું લાવે ? આપણે ત્રણ દિવસ કેટલો મીઠો પ્રેમ વાતો અને સાંન્ધિય માણ્યુ એ યાદ કર... વિરહ તો આવે ને જાય યાદ માત્ર સાથ સાથની જ રાખવાની. સ્તુતિએ કહ્યું "સ્તવન તું સમજાવે સમજુ છું પણ આમ મારાથી વિરહ નથી સહેવાતો... આટલો સહેવાસ માણ્યા પછી તારો અભાવ કેમ કરીને સહી શકીશ ?