ટ્રુથ બિહાઇન્ડ લવ - 32

(103)
  • 5.8k
  • 11
  • 2.9k

પ્રકરણ-32 શ્રૃતિ પસ્તાવો કરી રહી હતી અને મનને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી અને... એનાં ફોન પર નોટીફીકેશ આવ્યાં. એક સાથે ઘણાં નોટીફેશનનાં અવાજ સાંભળી ચમકી અને ફોન ઉપાડી ચેક કર્યું તો કોઇ ફાલતુ જ નંબરનાં મેસેજ હતાં એને ખબર જ ના પડી કે આ નંબર કોનાં છે ? અને મેસેજમાં શું કહેવા માંગે એ ખબર જ ના પડી એણે એક મેસેજ ઓપન કરીને રીડ કરવા પ્રયત્ન કર્યો પણ ભાષા જ સમજાઇ નહીં.. એને લાગુ કોઇ મારી સાથે મજાક કરી રહ્યું છે.. પણ અત્યારે ? અડધી રાત્રે ? એણે એ નંબર બ્લોક કરીને ફોન સ્વીચ ઓફ કરીને સૂઇ ગઇ..