અધુુુરો પ્રેમ - 11 - વળાંક

(48)
  • 5k
  • 3
  • 2.6k

વળાંકપલકે આકાશને ખૂબ સમજાવી જોયું પણ આકાશ એકપણ શબ્દ બોલ્યા વગર જ પોતાના બેડમાંથી ઉભો થઇ ને દરવાજો ખોલીને બાથરૂમમાં ઘુસી ગયો.પલકે આ બધું જ નજરોનજર જોયું. એણે આકાશને ઘણોજ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એનો બધો જ પ્રયત્ન નિષ્ફળ ગયો.તેથી પલક ચુપચાપ ત્યાથી નીકળી ગઈ. પોતાના ઘરે આવીને એણે ફરીથી નેહલને ફોન કર્યો. પરંતુ નેહલે પણ સામેથી ઉધ્ધતાઈ ભરેલું વર્તન કર્યું. અને પલકને સાફસાફ શબ્દોમાં જણાવ્યું કે ભય જો પલક એ તારી જીંદગી છે.એને તું જ સરસ રીતે હેન્ડલ કરી શકીશ. કારણકે કોઈના ગમેતેટલા સમજાવવા છતાંય જો તું મનમાની જ કરે છે તો પછી બીજાની સલાહ લેવી એ અયોગ્ય જ