અધુુુરો પ્રેમ -9 - પ્રેમની પરીભાશા

(45)
  • 5.8k
  • 2
  • 2.7k

પ્રેમની પરીભાશા થોડીવારમાં પલકની બધીજ બહેનપણીઓ આવી ગ્ઈ.વારાફરતી બધીજ બહેનપણીઓએ પલકને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું આખુંય વાતાવરણમાં આનંદ છવાઇ ગયો. પરંતુ નેહલ ના ચહેરા ઉપર ખુશીની એકપણ લકીર દેખાતી નથી.નેહલ પલકથી ખૂબ જ નારાજ છે.ઘણીબધી સહેલીઓએ નેહલને કહ્યું પણ ખરું. કે નેહલ તું કેમ પલકની સગાઈ થી ખુશ નથીકે શું ?આજે તો આનંદનો દિવસ છે ને તું આમ મોઢું લટકાવી ને કાં ફરે છે.એટલે નેહલે કહ્યું કે ના એવું કશુજ નથી હું રાત્રે મોડે સુધી સ્ટડી કરતી હતી એટલે મને જરા ઉજાગરો લાગે છે બસ બીજું કશું જ નહીં. પરંતુ પલક ભલી ભાતી જાણે છે નેહલની નારાજગી..થોડીવારમાં નેહલને પલકે આંખથી કશુંક ઈશારો કર્યો.