મારી ચૂંટેલી લઘુકથાઓ - 33

  • 2.6k
  • 1
  • 797

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા બેચેની ગામડાની શેરીઓમાં અંધારું ઉતરવાનું શરુ થઇ ગયું છે. સુકા થઇ ગયેલા નળમાં પાણીની ધાર ટપકવાની શરુ થઇ ચૂકી છે. અંધારું ઉતરવાની સાથે જ શેરીઓમાં લાગેલા થાંભલાઓ પર આગીયા જેવા લાગતા લાઈટના બલ્બ ચાલુ થઇ ચૂક્યા છે. દેશની એક મોટી પાર્ટી આ વખતે ચૂંટણીઓમાં એ ઉમેદવારોને જ ટીકીટ આપવાની છે જેમની જીત પર તેમનો પૂરો વિશ્વાસ હોય. તેના માટે હાઈકમાન્ડ એક ખાસ સર્વેક્ષણ પણ કરાવી રહ્યું છે. સર્વેક્ષણ દળ દરેક મતદાન ક્ષેત્રમાં જઈને મતદાતાઓના મન પારખવાની કોશિશ કરી રહ્યું છે. હું એક સર્વેક્ષણ દળના મારા બીજા બે સાથીઓ સાથે આ ગામડાની મુલાકાતે