પૌરાણિક કથાઓ અને સલામતીની દ્રષ્ટિ - ૧

  • 4k
  • 1
  • 1.5k

આજે આપણે જોવા જઈએ તો ઔધોગિકરણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે. નવા નવા ઉદ્યોગો ચાલુ થઈ રહ્યા છે. ખેતી મા પણ નવી નવી મશીનરીનો ઉપયોગ વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને નિંદામણ દવાઓનો ઉપયોગ વધી ગયો છે. રોડ ઉપર જુદા જુદા વાહનોની ભરમાર લાગી રહી છે. ત્યારે સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ સલામતીનો થઈ પડે છે. અને સલામતીની ખામીને લીધે જો કોઇ અકસ્માત થાય ત્યારે સફાળા જાગીએ છે, અને સમય જતાં એટલીજ જલ્દી થી ભુલી જઇએ છે. પણ જે તે અકસ્માતનુ કારણ જાણવા નુ માંડી વાળીએ છે. અને તેમાંથી કોઈ પણ જાતની