ટ્રુથ બિહાઇન્ડ લવ - 26

(103)
  • 5.4k
  • 7
  • 3.1k

ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-26 સ્તવન સ્તુતિ રાત્રે ઘરે આવ્યાં અને બધાએ સાથે બેસીને વાતો કરી. સ્તુતિએ સ્તવનનાં પાપાએ આપેલી ગીફટ બતાવી. બધાં ખૂબ ખુશ થયાં. ચંચળ અને બટકબોલી... હાજરજવાબી શ્રૃતિએ કહ્યું સ્તવન જેવો હેન્ડસમ અને માલદાર સસરા વાહ દીદીને તો જલ્સા થઇ ગયાં. સ્તવન ખડખડાટ હસી પડ્યો. શ્રૃતિ બસ બોલેજ જતી હતી. બધાં એની વાતો હળવાશથી લઇ રહ્યાં હતાં. સ્તુતિએ કહ્યું "એય ખાલ સ્તવનનાં વખાણનાં કરે જા હું પણ ખૂબ સ્વરૃપવાન છું ભલે થોડી શરમાળ છું ભણેલીગણેલી છું ખાલી જીજુનાં જ વખાણ કર્યે જાય છે. સ્તવને કહ્યું "શરમ તો સ્ત્રીનું ઘરેણું છે અને સુંદરતા થોડી ઢાંકેલી વધુ