લવ મેસેજ

(40)
  • 4.2k
  • 1
  • 1.1k

વ્રજ તેની ઓફિસ માં કામ કરી રહ્યો હતો પોતે એન્જીનીયર હતો એટલે કામ બહું રહેતું વહેલું ઑફિસે આવવું સાંજે મોડું ઘરે જવું એટલો વ્યસ્ત કે મોબાઇલ યુઝ કરવામાં ટાઇમ રહેતો નહી એક મેસેન્જર એપ માં મેસેજ આવ્યો' હાય ' વ્રજ ફોન લઈ જોયું પણ તરત ફોન મૂકી દીધો. થોડી વાર થઈ ફરી મેસેજ આવ્યો 'હાય ' વ્રજ ફોન માં જોયું તો કાર્તિકા નામ પરથી મેસેજ હતો. વ્રજ તેને રીપ્લાઈ આપ્યો હું કામમાં વ્યસ્ત છું. તેની પાસે ટાઇમ જ હતો નહીં વિચારવા નો કોણ છે તે. પછી કોઈ મેસેજ આવ્યો નહી ને રાત્રે ઘરે જતો રહ્યો. રાત્રે અગિયાર વાગ્યે સૂવાની તૈયારી