સુંદરનો પ્રેમ

(25)
  • 1.3k
  • 3
  • 473

" હું તને પ્રેમ કરું છું...I love you..""આભાર..તું આઝાદ ભારતનો નાગરીક છો..તો તને પ્રેમ કરવાનો અધિકાર છે..""પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું..તારા વગર હું નહીં જીવી શકું..!""એમ ? તો તને જીવાડવા માટે મારે શું કરવું પડશે ? ""તું પણ મને પ્રેમ કર.. હું તારો પડ્યો બોલ ઉપાડી લઈશ..દુનિયાના દરેક સુખ તારા કદમોમાં લાવી દઈશ..""તારી મમ્મીને કોઈ દિવસ આવું કહ્યું છે ? જા..જા..તારી જેવા તો બહુ જોયા...મારો પ્રેમ કાંઈ રેંકડીમાં વેચાતી શાકભાજી નથી તે ગમે તે એરો ગેરો, નથુ ખેરો પાંચ રૂપિયાના કિલોના ભાવે ખરીદી શકે.ચલ હટ મારા રસ્તામાંથી...ફરીવાર કોઈ દિવસ મને સામો પણ મળતો નહીં.. મને જીતવી