થાર મરૂસ્થળ (ભાગ-૧૯)

(22)
  • 3k
  • 1.4k

માધવી તું સમજવાની કોશીશ કર આપડી પાસે સમય નથી.દરવાજો બંધ કરવો જ પડશે નહીં તો મિલન અને જીગર બહાર કયારેય નહીં નીકળી શકે.કવિતા અને મહેશ જલ્દી જમણી તરફ ગયા અને બાકી બધા ડાબી બાજુ તરફ રહ્યા બંને બાજુથી દરવાજો ખેંચીને બંધ કર્યો.ત્યાં બળબળતી રેતીની આંધી આવી ચડી બધા જ દરવાજા પાસે એકબીજાને પકડીને બેસી ગયા.જાણે કોઈ નદીનો પ્રવાહ એક તરફી વહી જતો હોઈ એમ રેતી એક જગ્યાએથી બીજી જગ્યા પર જય રહી હતી.************************************ગુફા ઉપરથી બંધ થઈ ગઈ હતી તો પણ જીગર અને મિલન હજુ ગુફામાં આગળ આગળ જઈ રહિયા હતા.તે બંનેને ગુફાની અંદર પક્ષી જોઈને કંઈક આશા હતી કે આ