AFFECTION - 16

(32)
  • 4k
  • 1.8k

જાનકી : કાર્તિક તે પછી સુર્યા વિશે શુ વિચાર્યું???તારે એના ઘરે જવું હોય તો ચલ હું તને લઇ જાવ......હજુ તો બોલવા જ જતો હતો ત્યાં જ ચાલુ વાતે વિરજીભાઈ આવ્યા અને બોલ્યા...વિરજીભાઈ : કાર્તિક હવે તારે ઘરે જવું જોઈએ...સગાઈ નજીક આવી ગઈ છે...હું કંઈક વ્યવસ્થા કરાવડાવું છું..આવું સાંભળીને હું તો ચોંકી જ ગયો...me : કેમ શુ થયું અચાનક તમને??વિરજીભાઈ : જાનકી...અંદર જા તો હાલ..મારે કાર્તિક જોડે થોડિક વાત કરવી છે..એટલે જાનકી મારા સામે જોતી જોતી અંદર ચાલી ગઈ...વિરજીભાઈ : તને પેલા માણસોને પકડવાનું કોને કીધું???તને ખબર છે કે તું શું કરી રહ્યો છે??me : તે લોકો હત્યારા છે...મારુ પણ ખૂન