ટ્રુથ બિહાઇન્ડ લવ - 25

(107)
  • 5k
  • 6
  • 3k

ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-25 શ્રૃતિ ધર્મેશસરને ઇન્ટરવ્યુ આપીને બહાર નીકળી. બહાર નીકળીને સંતોષનો શ્વાસ લીધો. હાશ... ઇન્ટરવ્યુ સારો જ ગયો છે. પાકુ જ સમજું અને એનાં આવવાથી નીકળવા સુધીની બધી જ પ્રક્રિયા અંદર બીજી કેબીનમાં બેઠેલાં મુંજાલ ધાવરીએ ડીટેઇલમાં જોઇ અને મનમાં કંઇક વિચારીને મલકાઇ રહ્યો. શ્રૃતિ-સીધી જ ઓફીસે જ પ્હોંચી તો કોઇ જ નહોતું એટલે ત્યાંથી ઘરે આવી. માં-પાપા હીંચકે બેઠેલાં... અને એણે જાળી ખોલીને અંદર પ્રવેશી પોર્ટેબલ હીંચકા પર માં પાપાને જોઇ દોડીને વળગી ગઇ માં મારો ઇન્ટવ્યુ મસ્ત ગયો છે લગભગ તો કામ નક્કી જ. ઓફીસે જવું હોય જવાનું બાકી ઘરે કે ઓફીસ બેસીને પણ