કબીર ઝોયા કે જીયા - 7

(16)
  • 4.2k
  • 1.4k

કબીર ને ગુરુજી ના બેસવાના સ્થાન પાર કંઈક લખેલું જોવા મળે છે.કબીર જાય છે તો ત્યાં વાંચે છે ભારત ભ્રમણ.કબીર ખુબ લાગણીશીલ બની જાય છે અને અંતર થી ગુરુજી ને પુકાર કરે છે એને અંદર થી જ જવાબ મળે છે અધ્યાત્મ ના આ માર્ગ પાર તું મોહ કે લાગણીમાં ખેંચાઈ ના જઈશ.તારા મન ને સંયમિત કર.તારા લક્ષ પાર ધ્યાન આપ.કબીર ચારે બાજુ અને આકાશમાં પ્રણામ કરીને અલખ નિરંજન નો નાદ કરીને ભારત ભ્રમણ કરવા નીકળી જાય છે.એ પોતાના માર્ગ પાર ચાલતા ચાલતા બધાજ પવિત્ર ધામ , શક્તિપીઠ , મંદિર , મસ્જિદ , ગુરુદ્વારા , બધે જ જાય છે.ત્યાં એને મળતા