ટ્રુથ બિહાઇન્ડ લવ - 24

(108)
  • 5.3k
  • 7
  • 3k

પ્રકરણ-24 પ્રણય વેદીની સાક્ષીએ સ્તવન અને સ્તુતિએ જાણે વચન લીઘાં આપ્યાં. પ્રેમની પાત્રતાની સાથી કુદરતને સાક્ષી બનાવીને વિશ્વાસ આપ્યો. લગ્નવેદીથી ચાર ચાંદ વધૂ ચઢે એવાં વ્રત નિયમ અને પાત્રતાનાં બોલ કીધાં. શ્લોક અને રુચા સ્તુતિ અને સ્તવનનાં પ્રણયમાં જ વણાઇ ગયાં. બંન્ને જણાંએ ખૂબ આનંદ અને પાત્રતાં સાથે બોલ લીધાં કોલ આપ્યાં અને સ્તવને સ્તુતિને હળવેકથી નાજુક બદનને ઊંચકીને પલંગ પર લીધું અને અને સ્તુતિને ચૂમવા લાગ્યો. પ્રણયઘેનમાં બંન્ને જણાં આગળ વધી રહેલાં અને તન ઉન્માદની પરાકાષ્ઠા આંબી રહી. સ્તવને સ્તુતિનાં અંગે ઉપરથી એક પછી એક વસ્ત્રો ઉતારવાં માંડ્યાં. પ્રણવવેદીની સાક્ષીએ જીવ જોડાયાં પરોવાયાં પછી તનનો અગ્નિ