ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૩

(104)
  • 5.2k
  • 7
  • 3k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ત્રીજુંઅમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરે તેમની આસપાસના પોલીસ મથકોમાં એક વાયરલેસ સંદેશ મોકલી આપ્યો હતો. જ્યાં પણ આત્મહત્યા કે મોતનો બનાવ નોંધાય ત્યાં તેઓ જાતે હાજર રહેવાનો આગ્રહ રાખતા હોવાથી તરત જ જાણ કરવી. પહેલા કોલ પછી ઘટના સ્થળે હાજર રહેવાથી તેની તપાસ ઝડપથી થાય એવું તેમને સમજાયું હતું. ઘટના સ્થળ પરથી પુરાવા મેળવવાનું સરળ બનતું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરનો સંદેશ પહોંચ્યાને હજુ દસ જ મિનિટ થઇ હતી અને એક પોલીસ મથકમાંથી ફોન આવી ગયો કે એક મહિલાનું સીડી પરથી પડી જવાથી મોત થયું છે. ઇન્સ્પેક્ટર ઠાકોર એક જ ઘૂંટડે ચાનો કપ પૂરો કરી ધીરાજીને