કબીર ઝોયા કે જીયા - 6

  • 3.2k
  • 1k

કબીર વિચારમાં પડયો કે સોલા સિવિલ મને શું કામ બોલાવે છે ???એને તરત જ પોતાના મિત્ર ને ફોને કર્યો અને ત્યાં આવવા માટે કહ્યું.કબીર સીધો સોલા સિવિલ પહોંચ્યો.ત્યાં એને જાડેજા સર મળ્યા.સાહેબે પેલા એને પાણી પીવડાવ્યું.જુઓ કબીર વાત જરા એમ છે કે તમારી પત્ની અને દીકરી કઈ કામ થી ઘર ની બહાર નીકળ્યા હતા એવા માં એક ગાડી એ એમને ટક્કર મારી છે …ત્યાં હાજર લોકો બંનેને હોસ્પિટલ લઇ આવ્યા.ઓપેરશન ચાલુ છે ચિંતા કરતા નહિ.ડૉક્ટર સાહેબ ને બહાર આવવા દો એટલે ખબર પડશે , કબીર ની આંખ માંથી આંસુ નીકળી ગયા હતા સાહેબે એને એક ખુરસી માં બેસાડયો.એનો મિત્ર પણ