ટ્રુથ બિહાઇન્ડ લવ - 22

(110)
  • 5.5k
  • 10
  • 3.1k

ટુથ બિહાન્ડ લવ પ્રકરણ-22 હાય. માં... સ્તવને ઘરે આવીને માં ને ગળે વળગાડી દીધી. પાપા એરપોર્ટ આવે એ પહેલાં ઘરે જ પહોંચી ગયો. પાપાને રસ્તામાંથી જ ના પાડી કે એ ટેક્ષીમાં પહોંચી જ રહ્યો છે. હાથમાં રહેલી બેગ અને શુટકેશ નીચે ફેંકીને માં ને જ વળગી ગયો. આજે જાણે ઘરનું આંગણું ખુશીઓથી નાચી ઉઠ્યું. માં એ કપાળ ચૂમીને ઓવારણા લીધાં અને પછી પાપાને વળગી ગયો. બંન્ને જણાને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં વિનોદભાઈ સ્તવનનાં પાપાએ સ્તવનને બાંહોમાં ભરીને કહ્યું "દીકરા તું જાણે છે ? અમારાં માટે તો તારી બાહોંજ અમારું સુનિશ્ચિત સુખ છે દીકરાનાં દીલાસે હવે જીંદગી જીવાય