ટ્રુથ બિહાઇન્ડ લવ - 21

(113)
  • 4.7k
  • 11
  • 2.9k

ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-21 સ્તવને મુંબઇ જવાની બધીજ તૈયારી કરી લીધી હતી. આગલી સાંજે એનો રૂમ પાર્ટનર પણ સુરત જવા પ્લેઇનમાં નીકળી ગયો હતો. એને મૂકી પાછાં કરતાં સ્તુતિને આપવા એક કિંમતી ગીફ્ટ લીધી અને મનોમન આનંદ લેવાં લાગ્યો. અને હવે ક્યારે મારી મુંબઇની ફલાઇટનો સમય થાય અને હું મુંબઇની ધરતી પર પગ માંડું બસ એજ રાહમાં જાણે શ્વાસ લઇ રહેલો. મનમાંને મનમાં સ્તુતિને સરપ્રાઇઝ આપવા અંગે એક્ષાઇટેડ હતો અને માં પાપાને પણ મળવાનું ખૂબ મન હતું અંતે એની રાહનો અંત આવ્યો... ખૂબ વિરહ વેઠયો હવે સ્તુતિ પાસે જ... અને એણે બેંગ્લોરથી મુંબઇની ફલાઇટ પકડી.... *********** મરીનલાઇન્સની અંત્યંત