અધુુુરો પ્રેમ - 5 - મનોમંથન

(47)
  • 5.8k
  • 3
  • 3.5k

મનોમંથનઆકાશની ભાભીની વાત પલકના કાળજાને કાંટાની જેમ ચુભી ગ્ઈ,પલક કપડાને પડ્યા મુકીને ગુસ્સે થઈને પગ પછાડતી પછાડતી ચાલી ગ્ઈ. પોતાની મમ્મીને કહ્યું હું આજે કશુ કામ નહી કરુ મારુ તબિયત ખરાબ છે, તારે જે કરવું હોય તે કરજે મને આજે ટોકીશ નહી એટલું કહી ને પલક પોતાનો ઓરડો બંધ કરી ને પથારીવશ થઈ ગઈ. પરંતુ આજે પલક બે બાકળી હોય એવું એને લાગે છે એને કશુંય ગમતું નથી એને એ પણ ખબર નથી પડતી કે આવું કેમ થાય છે.પલકના હૈયામાં કશીક મનોમંથન શરુ થઈ ગયું છે.થોડીવારમાં પથારીમાં પડ્યા પડ્યા જાગતી આંખોમાં સપનું આવી ગયું. એણે સપનામાં જોયું કે પલક આકાશનો