આજનો શ્રવણ અને કાલનો....

  • 3k
  • 2
  • 870

આજનો શ્રવણ અને કાલનો.... આંખો બંધ કરીને વિચારવાની વાત છે એ પણ હૃદયથી.મગજનો ઉપયોગ કરશો તો ક્યારેય નહિ સમજાય.જેમ મીરાં કે ગોરા કુંભારને સમજવા માટે હૃદયનોજ ઉપયોગ કરવો પડે તેમ શ્રવણને પણ દિલથીજ જોવાય. લગ્ન પછી શ્રવણે પત્નીને કહ્યું"હવે મારા આંધળા માં-બાપ ની સેવા કરો"પત્ની એ તરત જવાબ આપ્યો" હું તમારા મા-બાપ ની સેવા કરવા નથી આવી કુવામાં નાખ એમને,હું તો મારી જિંદગી જીવવા આવી છું" શ્રવણે કઈ પણ કહ્યા વગર કપડાં નું પોટલું બોધ્યું ને સસરાના ઘરે આવી પત્નીની સોંપી દીધી. આજે મહિના માં