કબીર ઝોયા કે જીયા - 4

(15)
  • 3.8k
  • 1
  • 1.4k

કબીર ના જીવન માં માંડ માંડ સારો સમય આવવાનો હોય ત્યાં બહુ વધારે ખરાબ કહેવાય એવો સમય એની રાહ જોતો જ હોય.આ વખતે જય પોતાના દોસ્ત કબીર ને ગોવા ફરવા લઇ જાય છે 7 દિવસ માટે.કબીર ફરી શરાબ અને સિગારેટ પીવાનું ચાલુ કરી દે છે.આમાં ઓછું હોય તો કબીર ને અહીં પેહલી વાર સેક્સ નો અનુભવ કરે છે એ પણ વિદેશી મહિલા સાથે.એના જીવન માં સિગાર અને શરાબ એમ બે નશા તો હોય જ છે સેક્સ એ એનો 3 જો નસો બની જાય છે.બંને દોસ્તો 7 દિવસ ત્યાં ખુબ મજા કરે છે અને પાછા ઘરે આવી જાય છે.કબીર નોકરી ચાલુ