ક્યારેક તો મળીશું - ભાગ ૧૫

(70)
  • 3.8k
  • 4
  • 1.6k

મૌસમ સાંજે મલ્હાર પાસે જાય છે. મલ્હાર કામમાં વ્યસ્ત હતો.મૌસમ:- "સર તો તમારો જવાબ શું છે?"મલ્હાર:- "જવાબ...કેવો જવાબ?"મૌસમ:- "સર ગઈકાલે મેં તમને લેટર આપ્યો હતો ને?"મલ્હારને યાદ આવ્યું કે ગઈકાલે થોડા લેટર આવ્યા હતા. મૌસમ કદાચ તેની જ વાત કરતી હશે.મલ્હાર વિચારે છે કે "ગઈ કાલે બીજી કંપની ઈચ્છતી હતી કે પોતાના ફેશન ડીઝાઈન માટે શાહ ઈન્ડસ્ટ્રીઝ ફેશન શૉ રાખે એવો એક લેટર આવ્યો હતો. મૌસમને એટલો પણ ખ્યાલ ન આવ્યો કે આ લેટરનો તરત જ જવાબ આપી દેવો જોઈએ. અને ઉપરથી મને પૂછવા આવી છે. જ્યારે એ સારી રીતે જાણે છે કે હું આવું કરી જ ન