મારી ચૂંટેલી લઘુકથાઓ - 19

  • 2.6k
  • 1.2k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અંતરાત્મા આમતો આ કિસ્સો બહુ મોટો નથી પરંતુ તેની વાત બહુ મોટી હતી અને છેલ્લા એક અઠવાડિયાથી મધુપ પાંડે માટે ચિંતાનું કારણ બની ગઈ હતી. એક વર્ષના અથાગ પરિશ્રમ પછી તેણે એક સોફ્ટવેર ડેવલોપ કર્યું હતું જેને તેણે ‘અંતરાત્મા’ નામ આપ્યું હતું. તેના કહેવા અનુસાર આ સોફ્ટવેર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાની સાથેજ તે માનવીય સંવેદનાઓ સાથે કનેક્ટ થઇ જતું હતું. તે આ સોફ્ટવેરના પરિણામોની તપાસ કરવા માટે યોગ્ય અવસરની રાહ જોઈ રહ્યો હતો અને બહુ જલ્દીથી તેને આ અવસર મળી પણ ગયો હતો. વર્તમાન શાસનની નીતિઓથી ક્ષુબ્ધ થઈને પોતપોતાના અંતરાત્માના અવાજ પર કેટલાક