શિવમ સવારે ૧૦:૦૦ વાગ્યે રાહીની ઓફિસ પાસે આવી ગયો અને તેને ફોન કરી પોતે આવી ગયો છે તો નીચે આવી જવા કહ્યું. રાહી તરત જ નીચે રોડ સાઇડ પર આવી ગઈ અને શિવમની રોડની બાજુમાં પાર્ક કરેલી કારમાં બેસી ગઈ. “ગૂડ મોર્નિંગ.” રાહી. “મોર્નિંગ”. શિવમ. “ જોબ પરથી આટલું વહેલું આવી ગયો?” રાહી. “૮:૩૦ એ જ આવી ગયો.ફ્રેશ થઈ નાહીને સીધો આવ્યો.”શિવમ. “મતલબ તે નાસ્તો પણ નથી કર્યો?”રાહી. “ સમય