ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧

(138)
  • 11.4k
  • 20
  • 5.2k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પહેલું અમદાવાદના એક પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરની એક વિશિષ્ટ ઓળખ હતી. જે પોલીસ મથકમાં તે જાય ત્યાં એવા કેસને હાથ પર લે છે જેમાં બનેલા ગુનાની અસલિયત કંઇક અલગ જ રહેતી હતી. ગુનો નોં