ટ્રુથ બિહાઇન્ડ લવ - 18

(121)
  • 6.6k
  • 11
  • 3.4k

ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-18 નીલમની મંમી છાયાબેન આશ્વાસન આપ્યાં પછી સ્તુતિએ અનાર અને નીલમને આશ્વાસન અને હિંમત આપીને કહ્યુ બધુ જ ભૂલી સ્વસ્થ થાઓ. ઉશ્કેરાટમાં કે ગુસ્સામાં સાચો નિર્ણય નહીં લેવાય. આપણે ચારે સંપ કરીને કંઇક રસ્તો વિચારવો પડશે અને શ્રૃતિઓ સ્તુતિની સામે જોયું અને આંખમાં આંખ મિલાવીને કંઇક કહેવા પ્રયત્ન કર્યો. સ્તતિ શ્રૃતિએ આંખથી કીધેલું સમજી હોય એમ છેલ્લે બોલી "આપણે ઘરે જવું પડશે માં-પાપાનો આવવાનો સમય થઇ ગયો છે સવારથી સાંજ ક્યાં પડી ગઇ ખબર જ ના રહી અને ટેક કેર એમ કહીને તરત જ ઉભી થઇ ગઇ. નીલમે કયું "થેંક્યુ સ્તુતિ દીદી... શ્રૃતિને થેક્યુ નહીં