અધુુુરો પ્રેમ - 4 - ગડમથલ

(45)
  • 7.7k
  • 2
  • 4k

ગડમથલ આ તરફ આકાશની ભાભી પોતાના ઘરે આવી ને ઘરમાં સુતેલા આકાશના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવી ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.પોતાના દીયરનું હવે શું થશે એની ચિંતા માં ખોવાઈ ગઈ.પરંતુ આજે આકાશ થોડા નશામાં હતો એટલે ભાભીના આંસુ એને દેખાયા નહી અને આકાશ ઘસઘસાટ નિંદર માં સુતૈ જ રહ્યો. થોડીવાર આકાશ પાસે બેસીને આકાશની ભાભી રાત્રીનું જમવાનું બનાવવામાં લાગી ગઈ. કારણ કે થોડીવારમાં એનો પતિ ઓફીસથી આવશે તેથી એને આવતા પહેલા ભોજન તૈયાર કરવાનું હતુ જેથી આકાશ ની ભાભી જેનું નામ વિભા હતું એ ભોજન બનાવવા લાગી ગઈ. રાત્રીના લગભગ નવેક વાગ્યે આકાશ નો ભાઈ ઓફીસથી આવ્યો.પોતાની પત્નીને