કબીર ઝોયા કે જીયા - 2

(16)
  • 3.4k
  • 1
  • 1.4k

એક દિવસ પછી એણે ઝોયા ને પ્રકાશ નો નંબર આપ્યો અને ટાઈમપાસ માટે મેસેજ કરવા કહ્યું.પેલા તો ઝોયા એ આનાકાંની કરી પછી રિયા એ કહ્યું તું એના જોડે ફક્ત ફ્રેંડશીપ રાખજે.એટલે ઝોયા એ મેસેજ કરવાના ચાલુ કર્યા.થોડા દિવસ પછી પ્લાન પ્રમાણે એને ઝોયા ને ફોન કરવા માટે કહ્યું..પછી રિયા જયારે ઝોયા ને લઇ ને પોતાના પ્રેમી ને મળવા જાય ત્યારે પ્રકાશ પણ હાજર જ હોય. એણે ઝોયા ને મોબાઈલ ગિફ્ટ આપ્યો. પેલા ઝોયા એ આના કંઈ કરી પણ રિયા એ મોબાઈલ લઇ ને ઝોયા ને આપી દીધો. આમ પ્રકાશ અને ઝોયા બીજાની નજીક આવતા ગયા.