ખેલ : પ્રકરણ 30

(229)
  • 5.5k
  • 9
  • 2.8k

પૃથ્વીએ રાજીવ દીક્ષિત અને એના માણસોને એક લાઈનમાં બાંધ્યા. એક નફરતભરી નજર એ બધા ઉપર કરી અને ટોમને કહ્યું, “આ લોકો ઉપર નજર રાખજે.” "કેમ તમે ક્યાં જાઓ છો?" "સિગારેટ સળગાવવી છે, મચીસ લેતો આવું." તેણે સિગારેટ મોઢામાં મૂકી અને રુમ બહાર નીકળ્યો. એ સીધો જ રસોઈ ઘરમાં માચીસ હશે એ અંદાજે ત્યાં ગયો. પણ કિચનના ડોર પાસે પહોંચતા જ એક બીજું દ્રશ્ય જોઈ પૃથ્વીના હોઠ વચ્ચે મુકેલી સિગારેટ પડતી પડતી રહી ગઈ. સામે એક માણસ બાંધેલો પડ્યો હતો. એના મોઢા ઉપર ટેપ લગાવેલી હતી. પૃથ્વીને જોતા જ એ બોલવાની કોશિશ કરવા લાગ્યો પણ ટેપ લગાવેલી હતી એટલે અવાજ નીકળ્યો