હું રાહી તું રાહ મારી.. - 25

(60)
  • 5.1k
  • 4
  • 2k

અરિસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ શિવમ જાણે પોતાને જ પૂછી રહ્યો હતો.. “સારો તો લાગુ છું ને?” વ્હાઇટ શર્ટ અને નેવી બ્લૂ પેન્ટની ફોર્મલ પેરમાં શિવમ એકદમ હેનસમ લાગી રહ્યો હતો જે તેને ખુદને ખબર હોવા છતાં પણ કઈ કમી નથી રહી જતી ને? આવું પોતાને પૂછતો હતો.પણ પોતાના દિલ અને દિમાગ બંનેએ સરખો જ જવાબ આપ્યો.. “ઓલ ધ બેસ્ટ.” જ્યારથી શિવમને ખબર થઈ હતી કે તે રાહીના પ્રેમમાં છે ત્યારથી તે રાહી અને તેને જોડતી દરેક બાબતમાં એકદમ ચોકસાયથી વર્તતો હતો.તે હવે સાચે જ કોઈ એવિ છોકરીના પ્રેમમાં હતો જે તેને, તેના પરિવારને અને તેના બિજનેસને