પ્યાર તો હોના હી થા - 20 - છેલ્લો ભાગ

(134)
  • 6k
  • 11
  • 2.4k

( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકા બંનેને એમના એકબીજા પ્રત્યેના પ્રેમનો એહસાસ થઈ જાય છે. આદિત્ય મિહીકાને સ્પેશિયલ રીતે પ્રપોઝ કરવા માગે છે એટલે એ સમીર સાથે મળીને એક પ્લાન બનાવે છે. અને એ પ્લાન પ્રમાણે તેઓ બધાં ફરીથી આહવા - ડાંગ ફરવા જવાનું નક્કી કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)કૉલેજથી છૂટીને મિહીકા ઘરે આવે છે. પણ આજે એનું મુડ બહું ખરાબ હોય છે કારણ કે આજે આદિત્ય એની પર બિલકુલ ધ્યાન આપતો નોહતો.મમ્મીને રસોડામાં થોડી મદદ કરીને એ ટી.વી. જોવા બેસે છે પણ ટી.વી. જોવામાં પણ એનું મન નથી લાગતું. એ બસ આમ જ