અધુુુરો પ્રેમ - 3 - ધર્મસંકટ

(44)
  • 6k
  • 2
  • 4.5k

ધર્મસંકટ આકાશના પલક પ્રત્યે ના પ્રેમ ના એકરાર પછી પલક કશું બોલી પણ શકી નહીં ને કશું સમજી પણ શકી નહી આમ અચાનક પલકના સામે ધર્મસંકટ આવીને ઉભું રહ્યું. હજી તો હાલજ પલકનું વેવિશાળ નક્કી કર્યું છે. ને આજે આકાશે પલકને પ્રપોઝ કરીને હચમચાવી નાખી.પલકની આંખો સામે અંધકાર છવાઈ ગયો. થોડીવાર પછી પલકને ભાન થયું. એણે એકદમ આકાશનો હાથ પોતાના હાથમાંથી તરછોડાવી લીધો.અને એકપણ શબ્દ બોલ્યા વગર જ પાણીના રેલાની જેમ સડસડાટ આકાશના ઘરમાંથી નીકળી ગઈ. અને પોતાના ઘરમાં જ્ઈ ને પોતાના રૂમનું બારણું બંધ કરી ને પથારીમાં પોતાનું મોં છુપાવીને પડી ગઈ. એને અવનવા વિચારો આવવા લાગ્યા. એણે થયું