લવ રીવેન્જ - ૨

(96)
  • 10.9k
  • 8
  • 6.4k

લવ રીવેન્જ પ્રકરણ-૨ “તો સમજ્યો તારે આ કામ કરવાનું છે.....એ બાઈકવાળા ને થોડો મેથીપાક આપવાનો છે....got it...?” બીજા દિવસે સવારે લાવણ્યાએ કોલેજ પહોંચીને વિશાલ જોડે વાત કરતા કહ્યું. બંને કોલેજની કેન્ટીનમાં બેઠાં હતાં. એ બાઈકવાળા યુવાનને પાઠ ભણાવવાનું નક્કી કરી ચુકેલી લાવણ્યા તેના ગ્રુપથી અલગ જુદાં ટેબલ ઉપર વિશાલ જોડે બેઠી હતી. “મને શું મળશે....?” ટાઈટ પિંક ટોપ અને જીન્સમાં સજેલી લાવણ્યાના પુષ્ટ ઉભારો સામે જોઈ રહેલો વિશાલ તેની આંખો નચાવતા બોલ્યો. “તારે શું જોઈએ છે...?” લાવણ્યાએ સીધો પ્રશ્ન પૂછ્ય “તને ખબર છે ને કે કોલેજમાં લડાઈ-ઝગડા કરવાથી મારી ઈમેજની પથારી ફરી ગઈ છે...?” વિશાલે કહ્યું “મારા બાપા મારી ઉપર