હું રાહી તું રાહ મારી.. - 24

(67)
  • 4k
  • 2
  • 1.8k

“ઓહ....નહીં..” ફોન પર આવેલા નોટિફિકેશનથી શિવમ ગભરાય ગયો. “આજ રાહીનો જન્મદિવસ છે અને હજુ સુધી મે તેને શુભેચ્છા પણ નથી આપી!! હું તેને ચાહું છું અને મે જ તેને હજુ સુધી જન્મદિવસની શુભેચ્છા આપી નથી!! કેવો પાગલ છું હું સાવ??”શિવમ પોતની સાથે જ વાત કરવા લાગ્યો. શિવમ રાહીનું ફેસબૂક એકાઉન્ટ જોવા લાગ્યો. રાહીના ઘણા જ મિત્રો તેને બર્થડે વિશ કરી ચૂક્યા હતા.ઓફિસે પણ જવાનું હતું અને હવે તો રાહીને પણ મળવાની ઈચ્છા થતી હતી. ઓફિસ જવું ખાસ જરૂરી હતું અત્યારે.શીવમે રાહીને ફોન કરવાનું વિચાર્યું પછી કઈક વિચાર આવતા