યાર્સાગુમ્બા ની શોધ - ૧૩

(20)
  • 2k
  • 2
  • 971

ક્રમશ: પ્રાચીને તેને ભેટીને રડવાનું મન થઈ ગયું. પણ પોતે કંટ્રોલ કરી લીધો. તેણે બિસ્વાસ તરફ હાથ લંબાવ્યો. પ્રાચી : ફ્રેન્ડ્સ.....?! બદલામાં બિસ્વાસે પણ હાથ મિલાવી અભિવાદન કર્યું. બંનેની આંખોમાં એક અજીબ હરકત થઈ. પ્રાચી પોતાના ટેન્ટ તરફ જવા લાગી. તેણે પાછા ફરીને જોયું ત્યારે બિસ્વાસ બીજી તરફ જોઈને મંદમંદ હસી રહ્યો હતો. આ તેમના પ્રેમની શરૂઆત હતી. અલબત્ત પ્રાચીના પ્રેમની....કારણ બિસ્વાસ તો બહુ પહેલા તેના પ્રેમમાં પડી ગયો હતો....! તે પોતાના ટેન્ટમાં જઈને ઉંઘી ગઈ. પણ આજે તેને ઉંઘ ક્યાં આવવાની હતી. તેને પ્રેમ જો થઈ ગયો હતો...!. મનમાં એક અજીબ ગડમથલ ચાલી રહી હતી..! દિવસ - ૫