નફરતની આગ માં પ્રેમ નુ ખીલ્યું ગુલાબ - ૫

(56)
  • 6k
  • 5
  • 3.5k

(આગળ ના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને સુરજ બંને એકબીજા ના જ વિચાર કરતા હતા. સંધ્યા સુરજને શોધવા માટે ક્લાસરૂમની બહાર આવે છે.પરંતુ થોડા વિચારો કર્યા બાદ પાછી ક્લાસરૂમમાં ચાલી જાય છે.હવે જોઈએ આગળ.) સંધ્યા અને સુરજ બંને એકબીજા ના વિચારો માં ખોવાયેલા હોય છે.સંધ્યા ને સુરજને મળવાની ઈચ્છા હોય છે.પરંતુ, કોઈ સંબંધ ના હોવાથી તે એવું કરતા અચકાય છે.આમ,જ કોલેજ નો ફરી એક દિવસ પૂરો થાય છે.સંધ્યા પોતાની એકટીવા પર મીરાંને તેની ઘરે છોડીને પોતાની ઘરે જાય છે. ઘરે પણ‌ સંધ્યા સુરજના