અધુુુરો પ્રેમ - 2 એકરાર

(42)
  • 8.1k
  • 3
  • 5.8k

અધુુુરો પ્રેમ... એકરારઆકાશ દુઃખ સાથે ઘસઘસાટ નિંદ્રામાં સરી પડ્યો,આ દ્રશ્ય આકાશ ની ભાભીએ પોતાની સગી આંખે જોયું. આકાશ જ્યારે સવારે જાગ્યો ને તરતજ આકાશ ની ભાભીએ આકાશનો હાથ પકડીને ગાલ ઉપર પ્રેમથી ચુટકી ભરીને કહ્યું કે મારો લાડકો દેવર કાલે કેમ રડતો હતો.ત્યારે આકાશે એની ભાભીને કહ્યું કે અરે ના ના ભાભી એવું તો કશું નથી હું કાઈ રડતો નથી.ત્યારે ભાભીએ કહ્યું કે આકાશ જે પણ વાત હોય તે મને કહીદે જો ન કહે તો તને મારા સોગંદ છે.હું તારી ભાભી છું તું મારાથી કોઈ વાત છુપાવતો નથી તો આજે કેમ છુપાવી ગયો છે. હવે ચાલ મને જલદી થી કહીદે