ટ્રુથ બિહાઇન્ડ લવ - 12

(100)
  • 5.2k
  • 9
  • 2.9k

પ્રકરણ-12 તટૂથ બિહાઇન્ડ લવ સ્તુતિ- સ્તવન સાથે અનાર અને નીલમની વાતો કરી રહી હતી. જાણીને સ્તવનને દુઃખ પહોંચેલુ કે આ શું થઇ ગયું આ બધુ શું ચાલી રહ્યું છે સમાજમાં ? અને સ્તુતિએ કહ્યું હું પછી ફોન કરું છું શ્રૃતિનો ફોન આવે છે. સ્તવને કહ્યુ "તું શાંતિથી વાત કરી લે હું પણ થોડી ચા પી લઊં પછી તું ફોન કર એમ કહીને ફોન કાપ્યો. સ્તુતિએ વારંવાર આવતાં શ્રુતિનાં ફોનને રીસ્પોન્ડ નહોતી કરી શકતી અને જેવો ફોન સ્તવનનો કટ થયો અને એણે ફોન ઉપાડ્યો સ્તુતિએ ક્યું શું થયું શ્રૃતિ બોલ "કેમ આટલાં ફોન કરે ? શ્રૃતિએ ક્યું.